Be In Touch...

ચાલતી પટી

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" j :- ‘वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा’

DAY

Wednesday, 15 March 2017

હવે તમે જાતેજ" Aadhar Card"ની ભુલો ને સુધારી શકો છો.....

તમે તમારા આધાર કાઙૅમા રહેલી ભુલને ઘર બેઠે ઓનલાઇન સુધારી શકો છો. તેના માટે તમારે આધાર કાડૅની સતાવાર વેબસાઇટ http://uidai.gov.in  પર જવાનુ રહેશે. અહીં તમારે ઓનલાઇન કેટલાકસ્ટેપ ફોલો કરવાના રહેશે અને મોબાઈલ નંબર,જન્મ તારીખ, એડ્રેસ વઞેરેમાં થયેલ ભુલમા સુધારાવધારા કરાવી શકોછો.
          ઓનલાઇન કરેકશન માટે મોબાઈલ નંબર જરૂરી
આધાર કાડૅમા ઓનલાઇન  કરેકશન માટે મોબાઈલ નંબર જરૂરી છે.જો, તમારી પાસે મોબાઈલ નંબર નથી તો તમે ઓનલાઈન કરેકશન કરાવી નહી શકો. અવુ એટલા માટે કારનકે ફેરફાર અથવા ફરિયાદ માટે ઓટીપી (વન ટાઇમ પાસવડૅ)  મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે. ત્યાર બાદ જ તમે અાગળની  પ્રક્રિયા કરી શકો છો.

આધાર કાડૅમા ફેરફાર કરવાની આ પ્રક્રિયા

સ્ટેપ- 1
http://uidai.gov.in વેબસાઈટ પર જઈને Aadhaar Update ની નીચે update Aadhaar deataile (online) પર ક્લિક કરો  એટલે એક નવું પેજ ખુલશે.  Aadhaar Self service Update portal નામ નું પેજ ખુલ છે.
જેમાં To submit your update/ correction requset online please click here
પર ક્લિક કરો .

સ્ટેપ-2
એન્ટર યોર આધાર નંબર માં તમારો આધાર નંબરનાખવો. ટેક્સ્ટ વેરીફીકેશનમાં સ્પેસ્યલ કેરેક્ટર નાખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના પેજ પર મોબાઈલ નંબર નાખવો નીચે સ્પેસ્યલ કેરેક્ટર ટેક્સ્ટ વળી જગ્યા પર ટેક્સ્ટ નાખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું તમારા મોબીલે પર ઓટીપી મેસેજ આવશે. તે
તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સ માં  ટાઈપ  કરવાનો રહેશે. ત્યાર બાદ તમે વેબસાઈટ પર લોગીન થઇ જશો .
સ્ટેપ-૩
ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડપર ક્લિક કરું જરૂરી દસ્તાવેજ અહી અપલોડ કરવાના રહેશે . કન્ફર્મ  પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઈડર પર ક્લિક કરવું ત્યાર એક બાજુ અજીશ અને બુજી બાજુ કાર્વિશલખેલું હશે. તેમાંથી કોઈ પણ એકને પશંદ કરી સબમિટ કરવુંઅપડેટ થવા પર કંપનીનો મેસેજ મોબાઈલ પર આવશે . જેમાં તમને યુંઆરએન  નંબર મળશે .

સ્ટેપ - 4
છેલ્લે અપડેટ સ્ટેપ્સ પર આધાર નંબર અને  યુંઆરએન નાખવાના અરેશે. ટે પૂર્ણ  થયા બાદ એક મેસેજ  તમને દેખાશે "યોર રીક્વેસ્ટ કંપલીટ સકસેસ ફૂલ"  ત્યાર બાદ સાઇન આઉટ કરી નાખવું શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટ્સ  લખેલ છે. તેના પર ક્લિક કવાની સાથે  જ એકવાર ફરી આધાર નંબર અને યુંઆરએન નાંખી ચેક  કરવું . તેમાં લખેલ આવશે કે રીક્વેસ્ટ પેન્ડીંગ. હવે તમે રાહ જુઓ થોડાક શમ્ય પછી મોબાઈલ પર અપડેટ ની સુચના આવી  જશે.

THANK YOU

Saturday, 25 February 2017

વિડ્યો એડીટીંગ સોફટવેર

                                                   વિડ્યો એડીટીંગ કરવા માટે સોફટવેર


                                                                     DOWNLOAD NOW

                                                 

















Friday, 26 August 2016

રેશનકાર્ડ નંબર અને નામ શોધો ઓનલાઈન (online )

તમારું નામ અને રેશનકાર્ડ  નંબર શોધો ઓનલાઈન .
તમારો  જિલ્લા તથા તાલુકામાં BPL \ APl કાર્ડ કેટલા છે અને ક્યાં કયા  આપ સરળતા થી જાણી શકો શો .


  • સૌ પ્રથમ અહી ક્લિક કરો .
  •  Go પર ક્લિક કરો 
  • તમારો જીલ્લો , પાછી તાલુકો અને ગામ પસંદ કરો .
  • પછી APL  \ BPL નંબર પર ક્લિક કરતા અખાગમ ની રેશનકાર્ડ યાદી બતાવ છે.
  • તેમાં આપણા પરિવારના એક સભ્યનું નામ દેખાશે, જેના નામ ની સામે બ્લુ  કલરમાં એક નંબર દેખાશે , જેના પર ક્લિક કરતા તે પરિવારના નામ પણ આપ જોય સકશો.

Thursday, 30 June 2016

મોબાઈલમાં Word ,Excel ,PPT અને PDF કેમ જોશો અને બનાવશો ?

અહી આપણે શીખીશું કે મોબાઈલમાં Word , Excel અને ppt  ફાઈલો કેમ જોવી અને તેમાંથી pdf ફાઈલ કેમ બનાવવી ?
સામાન્ય રીતે આવી Ms Office ફાઈલ એન્ડ્રોઈડમાં ખુલતી નથી. તેના માટે તમારે WPS Office એપ ડાઉનલોડ કરવી પડશે . ડાઉનલોડ લીંક નીચે આપેલ છે. શાથે તમે મોબાઈલમાંથી જ આવી નવી ફાઈલો પણ બનાવી શકશો . અને આ એપની મદદથી જ તમે ફાઈલ ને pdf  માં સેવ પણ કરી શક છો. આમ મોબાઈલ માંથી જ Word , Excel અને ppt  ફાઈલની pdf સેવ કરી શકશો. આમ wps office એ મલ્ટી એપ તરીકે કાર્ય કરે છે. ખાસ વાત એ છે આ એપ ની કે ગુજરાતી ફોન્ટ પણ તેમાં સપોર્ટ કરે છે. તો આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.


                                                         WPS OFFICE એપ ડાઉનલોડ 


Sunday, 26 June 2016

Zing Zing Zingat Free Mp3 Download

                                                     Zing Zing Zingat  full Song Free Mp3
                                                                     Download 

Saturday, 21 May 2016

How to lock pen drive and memory card with password

હેલો મિત્રો ......
આજે  હું તમારા સમક્સ એક ખાસ સોફ્ટવેર ની મહીતિ  રજુ કરું શું તમને ખુબજ ઉપયોગી થશે  આ સોફ્ટવેર
મિત્રો તમે બધાજ હાલમાં ડેટા બેકપ માટે  પેનડ્રાઈવ  કે ડેટા કાર્ડ , મેમોરિકાર્ડ  યુઝ કરતા હસો
પેનડ્રાઈવ  કે  ડેટા કાર્ડ માં તમારા પર્શનલ  ડેટા રાખતા હસો  તો ક્યારેક તમારી પેન ડ્રાઈવ પડી જાય કે કોઈ ના હાટમાં આવી જાય તો તમારો  પર્શનલ ડેટા લિક થાઈ સકે શે તો અના માટે પેન ડ્રાઈવ  કે મેમોરી કાર્ડ ને પાસવર્ડ આપી દયે તો તમારો ડેટા કોઈ જોય કે કોપી  ન કારી શકે
તો એના માટે તમારે એક  સોફ્ટવેર ની જરૂર પડ શે  નીચે આપેલ લીંક પર ક્લિક કરો  અને સોફ્ટવેર ડાઉનલોડ  કરો ,
                           USB SECURRITY
USB security નામ નું  સોફ્ટવેર ડાઉનલોડ કર્યા પસી તમારા પેન ડ્રાઈવ ના લોકેશન પર ઈન્સ્ટોલ કરી દો જે પેન ડ્રાઈવ કે મેમોરી કાર્ડ પર પાસવર્ડ રાખવા માગો શો એને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી ને જ ઈન્સ્ટોલ કરો
ઈન્સ્ટોલ પુરીરીતે થઇ જશે પસી પાસવર્ડ સેટ કરવાનું  રહશે  પાસવર્ડ સેટ થઇ જાય એટલે પેન ડ્રાઈવ ઓપન કરો એમાં તમને સિક્યુરિટી આઇકોન જોવા  મળશે એના ઉપર ક્લિક કરી  તમે રાખેલો પાસવર્ડ  ટાઇપ કરો  અમારો ડેટા દેખાશે .
આભાર મિત્રો ......