તમારું નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન .
તમારો જિલ્લા તથા તાલુકામાં BPL \ APl કાર્ડ કેટલા છે અને ક્યાં કયા આપ સરળતા થી જાણી શકો શો .
તમારો જિલ્લા તથા તાલુકામાં BPL \ APl કાર્ડ કેટલા છે અને ક્યાં કયા આપ સરળતા થી જાણી શકો શો .
- સૌ પ્રથમ અહી ક્લિક કરો .
- Go પર ક્લિક કરો
- તમારો જીલ્લો , પાછી તાલુકો અને ગામ પસંદ કરો .
- પછી APL \ BPL નંબર પર ક્લિક કરતા અખાગમ ની રેશનકાર્ડ યાદી બતાવ છે.
- તેમાં આપણા પરિવારના એક સભ્યનું નામ દેખાશે, જેના નામ ની સામે બ્લુ કલરમાં એક નંબર દેખાશે , જેના પર ક્લિક કરતા તે પરિવારના નામ પણ આપ જોય સકશો.