Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Saturday, October 28, 2017

My Recharge


  • My Recharge એ એક IT Solution કંપની (ISO 9001) છે. જે છેલ્લા ૧૫ વર્ષોથી Information Technology Field સાથે સંકળાયેલી  છે. 
  • આ કંપનીએ ૨૩-૯-૨૦૧૦ થી Recharge Business માં  જંપલાવ્યું છે.
  • માય રિચાર્જ પોતાની Unique Technology થી તમારા રેગ્યુલર Handset અને Sim માં જ All in One Master Demo ની સુવિધા Activate કરી આપ છે જેની મદદથી તમે તમારા ફોનમાંથી નીચેની તમામ સર્વિસનો ઉપયોગ કરીને Part Time કે Full Time સારી આવું Earning (કમાની) કરી શકો શો. સાથે તમે તમારા mobile ને આવક માટે નું સાધન બનાવી શકો છો. 
  • આજના સમય માં કોઈ પણ કુટુંબમાં સહેજ 3-૪ ફોન અને ૧ Dish TV  કનેક્શન હોવાનુજ ....હવે હિસાબ કરો કે તમે સંપૂર્ણ જીવન દરમિયાન કેટલા રૂપિયા Recharge  રિચાર્જ માં ખર્ચો છો .......થોડું વધારે વિચારો ....કે આ બધા રિચાર્જ હું મારા પોતાના ફોનમાંથી ઘર બેઠા કરું તો .......?
  1. તો રિચાર્જનું કમીશન પણ આપને મળશે.
  2. રિચાર્જ માટે બાર જવાની જરૂરનહી સમય બચે.
  3. ગમે ત્યારે રિચાર્જ કરી શકો.
  4. મિત્રો /પડોસી/સગા સંબંધી અને અન્યો ના પણ રિચાર્જ કરી શકો શો.
તમારો ચાલુ મોબાઈલ નંબર જ માસ્ટર ડેમો કાર્ડ બની જાય છે. નવો કોઈ નંબર લેવાની જરૂર નથી.


Registration માટે કોન્ટેક્ટ કરો 
મો ૮૪૬૯૬૨૨૦૨૭
my recharge

વધુ માહિત માટે અહી ક્લિક કરો 


                                                ISO 9001 :2008 CERTIFICATE




Wednesday, March 15, 2017

હવે તમે જાતેજ" Aadhar Card"ની ભુલો ને સુધારી શકો છો.....

તમે તમારા આધાર કાઙૅમા રહેલી ભુલને ઘર બેઠે ઓનલાઇન સુધારી શકો છો. તેના માટે તમારે આધાર કાડૅની સતાવાર વેબસાઇટ http://uidai.gov.in  પર જવાનુ રહેશે. અહીં તમારે ઓનલાઇન કેટલાકસ્ટેપ ફોલો કરવાના રહેશે અને મોબાઈલ નંબર,જન્મ તારીખ, એડ્રેસ વઞેરેમાં થયેલ ભુલમા સુધારાવધારા કરાવી શકોછો.
          ઓનલાઇન કરેકશન માટે મોબાઈલ નંબર જરૂરી
આધાર કાડૅમા ઓનલાઇન  કરેકશન માટે મોબાઈલ નંબર જરૂરી છે.જો, તમારી પાસે મોબાઈલ નંબર નથી તો તમે ઓનલાઈન કરેકશન કરાવી નહી શકો. અવુ એટલા માટે કારનકે ફેરફાર અથવા ફરિયાદ માટે ઓટીપી (વન ટાઇમ પાસવડૅ)  મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે. ત્યાર બાદ જ તમે અાગળની  પ્રક્રિયા કરી શકો છો.

આધાર કાડૅમા ફેરફાર કરવાની આ પ્રક્રિયા

સ્ટેપ- 1
http://uidai.gov.in વેબસાઈટ પર જઈને Aadhaar Update ની નીચે update Aadhaar deataile (online) પર ક્લિક કરો  એટલે એક નવું પેજ ખુલશે.  Aadhaar Self service Update portal નામ નું પેજ ખુલ છે.
જેમાં To submit your update/ correction requset online please click here
પર ક્લિક કરો .

સ્ટેપ-2
એન્ટર યોર આધાર નંબર માં તમારો આધાર નંબરનાખવો. ટેક્સ્ટ વેરીફીકેશનમાં સ્પેસ્યલ કેરેક્ટર નાખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના પેજ પર મોબાઈલ નંબર નાખવો નીચે સ્પેસ્યલ કેરેક્ટર ટેક્સ્ટ વળી જગ્યા પર ટેક્સ્ટ નાખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું તમારા મોબીલે પર ઓટીપી મેસેજ આવશે. તે
તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સ માં  ટાઈપ  કરવાનો રહેશે. ત્યાર બાદ તમે વેબસાઈટ પર લોગીન થઇ જશો .
સ્ટેપ-૩
ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડપર ક્લિક કરું જરૂરી દસ્તાવેજ અહી અપલોડ કરવાના રહેશે . કન્ફર્મ  પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઈડર પર ક્લિક કરવું ત્યાર એક બાજુ અજીશ અને બુજી બાજુ કાર્વિશલખેલું હશે. તેમાંથી કોઈ પણ એકને પશંદ કરી સબમિટ કરવુંઅપડેટ થવા પર કંપનીનો મેસેજ મોબાઈલ પર આવશે . જેમાં તમને યુંઆરએન  નંબર મળશે .

સ્ટેપ - 4
છેલ્લે અપડેટ સ્ટેપ્સ પર આધાર નંબર અને  યુંઆરએન નાખવાના અરેશે. ટે પૂર્ણ  થયા બાદ એક મેસેજ  તમને દેખાશે "યોર રીક્વેસ્ટ કંપલીટ સકસેસ ફૂલ"  ત્યાર બાદ સાઇન આઉટ કરી નાખવું શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટ્સ  લખેલ છે. તેના પર ક્લિક કવાની સાથે  જ એકવાર ફરી આધાર નંબર અને યુંઆરએન નાંખી ચેક  કરવું . તેમાં લખેલ આવશે કે રીક્વેસ્ટ પેન્ડીંગ. હવે તમે રાહ જુઓ થોડાક શમ્ય પછી મોબાઈલ પર અપડેટ ની સુચના આવી  જશે.

THANK YOU

Saturday, February 25, 2017

વિડ્યો એડીટીંગ સોફટવેર

                                                   વિડ્યો એડીટીંગ કરવા માટે સોફટવેર


                                                                     DOWNLOAD NOW